જાણીતા ગઝલ ગાયકનો રાજકીય પ્રવેશ| શાળાઓમાં ભારત માતાની પૂજાનો વિરોધ
2022-08-02 1 Dailymotion
આજે બૉલિવૂડના જાણીતા સિંગર તેમજ મશહૂલ ગઝલ ગાયક મનહર ઉધાસે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે. ગાંધીનગરમાં આવેલ ભાજપના કાર્યાલય કમલમ ખાસે સત્તાવાર રીતે મનહર ઉધાસ સહિત અન્ય કલા જગત સાથે સંકળાયેલા લોકો ભાજપમાં સામેલ થયા છે.